ACHIEVEMENTS
To create a dynamic and inclusive learning community that inspires and empowers students to become lifelong learners and responsible global citizens.
SHINING STARS / RESULTS
S.S.C. (10 th) Board Examination (Year Wise Result)
H.S.C. (12 th General & Science) Board Examination (Year wise Result)
OTHER ACHIEVEMENTS
ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ સંચાલિત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલ આદ્ય જગદગુરુ કરસન દાસજી મહારાજ ગુરુકુળ વિદ્યાલય, તીર્થધામ-પ્રેરણાપીઠ નો તૃતીય ક્રમ આવતા રાજ્ય સરકાર તરફથી સન્માન અને 75,000 નું ઇનામ પ્રાપ્ત થયેલ છે. સર્વે ખેલાડીઓને વર્તમાન પ્રેરણા પીઠાધિશ્વર પૂજ્ય જગદગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ આશીર્વાદ અને શુભકામના પાઠવે છે.